વલવાડા પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર ખાતે શાસક પક્ષના નેતા રાકેશભાઈ પટેલ દ્વારા ૬ ટીબી દર્દીએ ને અનાજ કીટનું વિતરણ કરાયું

રિપોર્ટ ,મયુર પટેલ

મહુવા તાલુકાના પ્રા.આ. કેન્દ્ર વલવાડા ખાતે માનનીય જિલ્લા પંચાયત સભ્યશ્રી વલવાડા તેમજ શાસક પક્ષના નેતા શ્રી રાકેશભાઈ એ. પટેલ દ્વારા વલવાડા પ્રા.આ. કેન્દ્ર વિસ્તારનાં નાં ૬ ટીબી નાં દર્દીને નિક્ષય મિત્ર યોજનાં અંતર્ગત દતક લઇ પોષણ અનાજ કીટ વિતરણ કરવામાં આવ્યું હતું આ કાર્યકમ માં વિસ્તારના ટીબી દર્દી આરોગ્યના સ્ટાફ આશાબેનો હાજર રહ્યાં હતાં તેમજ મેડીકલ ઓફીસર ડો હિમાંશું બી.પટેલ દ્વારા ટીબી રોગ વિષે જાગૃતિ લાવવા આપીલ કરવામાં આવી હતી. અંતે પ્રા.આ. કેન્દ્ર વલવાડા નાં સુપરવાઈઝર મંગુભાઇ બી.પટેલ દ્વારા આભાર વિધી કરી કાર્યક્રમ પૂર્ણ કર્યો હતો

તમારો પ્રતિભાવ આપો

Your email address will not be published. Required fields are marked *