
કમલમ ન્યૂઝ રાકેશ વાળા તાપી ચીફ,
Tapi takewondo Academy ના ગુજરાતના વાઈસ પ્રેસિડેન્સી વિનયભાઈ પટેલ ફોર ડાન બ્લેક બેલ્ટ, વિકાસભાઈ વર્મા ગુજરાત વાઈસ પ્રેસિડેન્ટ, પ્રવીણ સર સિનિયર, રાજેશ સર સિનિયર સુરત, ઇવા પટેલ તેઓના દ્વારા કલર બેલ્ટ એક્ઝામ લેવામાં આ. આ એક્ઝામમાં કુલ 47 વિદ્યાર્થીઓ એક્ઝામ આપેલી હતી, તેમાં યલો બેલ્ટ 9 વિદ્યાર્થી ,ગ્રીન બેલ 3 દ્વારા કલર બેલ દ્વારા કલર બેલ્ટ એક્ઝામ પાસ કરવામાં આવેલ વિદ્યાર્થી, 35 બ્લુ બેલ વિદ્યાર્થી. આગળની સિદ્ધિઓ માટે શ્રી વિનયભાઈ પટેલ અને ઇવા. પટેલ પાસે ટ્રેનિંગ લઈ રહ્યા છે