અરવલ્લી જિલ્લાનું વિજ્ઞાન પ્રવાહ પરીક્ષા માર્ચ ૨૦૨૩નું ૫૬.૮૧% પરિણામ

મોડાસા કેન્દ્રનું પરિણામ 58.65% ભિલોડા કેન્દ્ર નું પરિણામ 46.62%

ધાર્મિક ભટ્ટ અરવલ્લી

આજ રોજ ગુજરાત બોર્ડ દ્વારા ધોરણ ૧૨ વિજ્ઞાન પ્રવાહનું પરિણામ જાહેર કરવામાં આવ્યું હતું જેમાં પરિણામ 65.58% અરવલ્લી જિલ્લાનું પરિણામ 56.81% મોડાસા કેન્દ્રનું પરિણામ 58.65% ભિલોડા કેન્દ્ર નું પરિણામ 46.62% જાહેર થયું હતું. પરીક્ષામાં નોંધાયેલ અરવલ્લી જિલ્લાના નિયમિત વિદ્યાર્થીઓની સંખ્યા 1736 પરીક્ષામાં અરવલ્લી જિલ્લાના નિયમિત વિદ્યાર્થીઓની સંખ્યા 1734 પરીક્ષામાં પ્રમાણપત્ર મેળવવાને પાત્ર અરવલ્લી જિલ્લાના નિયમિત વિદ્યાર્થીઓની સંખ્યા 983 (પાસ થયેલ વિદ્યાર્થી), પરીક્ષામાં પ્રમાણપત્ર ના મેળવવાને પાત્ર અરવલ્લી જિલ્લાના નિયમિત વિદ્યાર્થીઓનીમાંથી 753 નાપાસ થયેલ છે.

તમારો પ્રતિભાવ આપો

Your email address will not be published. Required fields are marked *