36-GNPLના મંચ પર મનોરંજનની ભરમાર, હાઈ સ્કોરિંગ મેચ અને ચોગ્ગા છગ્ગાની રમઝટ વચ્ચે દર્શકો દરરોજ લઈ રહ્યા છે આનંદ.

વેકેશનના સમયમાં 36-GNPL બન્યું નાગરિકોમાં આકર્ષણનું કેન્દ્ર

ગાંધીનગર ઉત્તર વિધાનસભાના ધારાસભ્ય શ્રીમતી રીટાબેન પટેલ દ્વારા આયોજિત GNPL નો ૨ મેથી રંગારંગ પ્રારંભ થયો છે. 36-GNPLના મંચ પર મનોરંજનની ભરમાર જોવા મળી રહી છે. હાઈ સ્કોરિંગ મેચ અને ચોગ્ગા છગ્ગાની રમઝટ વચ્ચે દર્શકો દરરોજ આનંદ લઈ રહ્યા છે. વધુમાં વેકેશનના સમયમાં 36-GNPL નાગરિકોમાં આકર્ષણનું કેન્દ્ર બન્યું છે. મોટી સંખ્યામાં ક્રિકેટ રસિકો મેચ નિહાળવા માટે આવી રહ્યા છે. દરરોજ GNPL ની ૪ ક્રિકેટ મેચ રમાય છે ત્યારે ૬ મે ના રોજ આંબાવાડી 11 અને સાગર ટાઇગર ઇલેવન, SPMN 11 અને પ્રોફેસર 11, પાલજ રોયલ ક્રિકેટર્સ અને રૂદ્ર 11, શ્રી દ્વારકેશ 11 અને કેસરિયા 11 એકબીજા સાથે ટકરાશે.

તમારો પ્રતિભાવ આપો

Your email address will not be published. Required fields are marked *