લીડર અચિવર્સ એવોર્ડ એટ મલેશિયા

કમલમ ન્યુઝ રાકેશ વાળા તાપી ચીફ,
ભારતની સૌથી મોટી ઇન્સ્યોરન્સ કંપની, ટાટા એ આઈ એ લાઇફ ઇન્શ્યોરન્સ કંપની દ્વારા સમગ્ર ભારતના દરેક રાજ્યમાંથી આવેલ લીડરોને એવોર્ડ થી સન્માનિત કરવામાં આવેલ. કાશ્મીરથી કન્યાકુમારી સુધીના લીડરો ઉપસ્થિત રહ્યા હતા.
બારડોલી બ્રાન્ચ ના લીડર રાકેશ વાળા ( આસ્થા કન્સલ્ટન્સી ) ને લીડર અચિવર્સ એવોર્ડ એટ મલેશિયા દ્વારા સન્માનિત કરવામાં આવ્યા હતા. બારડોલી બ્રાન્ચ ના મિતુલ સર, કિરણ સર, જીગર સર ના સહકાર અને સહયોગથી રાકેશ વાળાને સફળતા મેળવવા બદલ કમલમ્ દૈનિક પરિવાર હાર્દિક શુભેચ્છાઓ પાઠવે છે

તમારો પ્રતિભાવ આપો

Your email address will not be published. Required fields are marked *