






વાસદ સ્થિત સાંસદ શ્રી મિતેષભાઇ પટેલના નિવાસ સ્થાને ગુજરાત પ્રદેશ ભારતીય જનતા યુવા મોરચાના અધ્યક્ષ આદરણીય શ્રી પ્રશાંતભાઇ કોરાટજીએ સાંસદશ્રી સાથે શુભેચ્છા મુલાકાત કરી. આ પ્રસંગે સાંસદશ્રીની સાથે આણંદ જિલ્લા યુવા મોરચા પ્રમુખ શ્રી પથિકભાઇ પટેલ, આણંદ જિલ્લા ભારતીય જનતા યુવા મોરચા જિલ્લા પ્રભારી શ્રી દિક્ષીતભાઇ પટેલ, જગતભાઇ પટેલ, શ્રી કમલેશભાઇ ડાભી, સહિત કાર્યકરોશ્રીઓ ઉપસ્થિત રહ્યા હતા