વ્યારા દ્વારા સ્ટેમ ક્વિઝ સ્પર્ધા માં તાપી જિલ્લાના તમામ ૭ તાલુકાનાં ૭૦ વિજેતા બાળકો માંથી ૪૮ બાળકો રાજ્ય સ્તર ની સ્ટેમ ક્વિઝ સ્પર્ધા માં ભાગ લીધો

કમલમ ન્યૂઝ રાકેશ વાળા તાપી ચીફ,
ગુજકોસ્ટ ગાંધીનગર પ્રેરિત જીલ્લા લોક વિજ્ઞાન કેન્દ્ર વ્યારા દ્વારા સ્ટેમ ક્વિઝ સ્પર્ધા માં તાપી જિલ્લાના તમામ ૭ તાલુકાનાં ૭૦ વિજેતા બાળકો માંથી ૪૮ બાળકો રાજ્ય સ્તર ની સ્ટેમ ક્વિઝ સ્પર્ધા માં ભાગ લીધો તે તમામને ટેબ્લેટ, ડ્રોન, ટેલિસ્કોપ અને ટેકનોલોજી કીટ એમ જુદા જુદા ઇનામો આપવામાં આવ્યા હતા. જેમાં વ્યારા તાલુકા માંથી નરેશભાઈ જે.બી સ્કુલ, નરેન્દ્રભાઇ કેબી પટેલ, જય અંબે, પી.પી.સવાની, ડોલવણ તાલુકા ના રાજેશભાઈ વિવિઘલક્ષી સ્કુલ ના, વાલોડ તાલુકાના વિજયભાઈ બાજીપુરા સ્કુલ, બુહારી ની વિજય રાણા ઝવેરી શાળા, સોનગઢ તાલુકાની અર્ચનાબેન નૂતન વિદ્યા મંદીર,ઉચ્છલ તાલુકા રુવિશભાઈ સાર્વજનિક સ્કુલ, કુકરમુંડા તાલુકાની કૌશિકભાઈ સરકારી શાળા બલંબા, નિઝર તાલુકાના પ્રજાપતિ એકલવ્ય મોડેલ શાળાના એમ સૌ ૪૮ વિજેતાઓને ખૂબ ખૂબ અભિનંદન સાથે દરેક શાળા ના આચાર્યો, શિક્ષકો, વાલીઓ તેમજ તાપી જિલ્લા શિક્ષણાધિકારીની કચેરી નો સહયોગ સાથ સહકાર મળ્યો તે બદલ આભાર વ્યક્ત કરવામાં આવે છે.
જિલ્લા લોક વિજ્ઞાન કેન્દ્ર ના ડાયરેક્ટર તાપી જિલ્લા ના કેતન શાહ દ્વારા સૌને શુભેચ્છા પાઠવી આવનારા દિવસોમાં પણ આવો સનિષ્ઠ પ્રયાસ કરીશું અને બાળકોને વિજ્ઞાન ગણિત સ્પર્ધા માં રસ લેતાં કરીશું.

તમારો પ્રતિભાવ આપો

Your email address will not be published. Required fields are marked *