
આનંદ ઠકકર
ભારત વિકાસ પરિષદ મહાવિજય શાખા ડીસા દ્વારા રૂપિયામાં રમતો માણસ નાટક રાજ મંદીર થિયેટર ડીસામાં ભજવવામાં આવ્યું જેમાં મુખ્ય મહેમાન તરીકે ડીસા MLA પ્રવીણભાઈ માળી, ઉત્તર પ્રાંત પ્રમુખ ઉર્વેશભાઈ પંડ્યા, ઉત્તર પ્રાંત ગુરૂવંદન છાત્ર સંયોજીકા સોનલબેન મોઢ ઉપસ્થિત રહ્યા હતા
દાતા શ્રી કરસનભાઈ ખત્રી અતુલભાઇ પંચાલ કોર કમિટી સભ્યશ્રી જગદીશભાઈ ઠક્કર અમરતભાઈ પઢીયાર દિલીપભાઈ ઠક્કર પ્રમુખશ્રી સુરેશભાઈ ઠક્કર મંત્રી શ્રી નિલેશભાઈ સોની સંસ્થાના સર્વે સભ્યશ્રીઓ બહોળી સંખ્યામાં પરિવાર સાથે ઉપસ્થિત રહી નાટકનો આણંદ મળેલો ટ્રસ્ટીશ્રી જગદીશભાઈ ઠક્કર તથા અમૃતભાઈ પઢીયાર નું સુંદર કાર્ય બદલ સન્માન પત્ર આપી વિશેષ સન્માન કરવામાં આવેલ