
કમલમ ન્યુઝ રાકેશ વાળા તાપી ચીફ,
તાપી જિલ્લાનું ગૌરવ વધારનાર વ્યારા ની દીકરી કશ્વી પરેશભાઈ શાહ. પિતા પરેશભાઈ અને માતા દિપ્તીબેન મીઠાવાલા ના સાથ સહકાર અને આશીર્વાદ નું પરિણામ છે. કશ્વી પરેશભાઈ શાહ સ્કૂલ ફર્સ્ટ, ડિસ્ટ્રિક્ટ ફર્સ્ટ, અને સેન્ટર ફર્સ્ટ (97%) પર્સન્ટેજ મેળવેલ છે,
દ્વિતીય હાર્દિકા કનૈયા જૈન (95.8) પર્સન્ટેજ મેળવેલ છે, તૃતીય દ્રષ્ટિ રાજેશ ચાનીયારા (92.6) પર્સન્ટેજ મેળવેલ છે.