તાપી જિલ્લાનું ગૌરવ નીલ ચૌહાણ,

કમલમ ન્યુઝ રાકેશ વાળા તાપી ચીફ,
ગુજ કોસ્ટ ગાંધીનગર પ્રેરિત જિલ્લા લોક વિજ્ઞાન કેન્દ્ર વ્યારા દ્વારા સ્ટેમ્પ ક્વિઝ સ્પર્ધામાં પ્રથમ નંબરે નીલ ઉર્મિશ ચૌહાણ આવ્યા હતા. પ્રથમ નંબરે samsung કંપનીનું ટેબ્લેટ આપવામાં આવ્યું હતું.
તાપી જિલ્લા લોકવિજ્ઞાન કેન્દ્રના ડાયરેક્ટર કેતન શાહ દ્વારા શુભેચ્છા પાઠવી હતી.

તમારો પ્રતિભાવ આપો

Your email address will not be published. Required fields are marked *