METAS ADVENTIST SCHOOL, 100% Results

કમલમ ન્યુઝ રાકેશ વાળા તાપી ચીફ,
તાપી જિલ્લાની જાણીતી ટીચરપુરા પાસે આવેલ મેટાસ એડવેન્ટીસ્ટ સ્કૂલ, વ્યારા ના ધોરણ 10 અને ધોરણ 12 ના આઇ.સી.એસ.ઇ પરીક્ષાનું પરિણામ 100,% આવેલ છે.
ધોરણ 10 માં સ્વીટી અશ્વિનભાઈ ગામીત 96% સાથે પ્રથમ ક્રમ મેળવેલ છે, ધોરણ 12 વિજ્ઞાન પ્રવાહ રાયન સેમ્યુઅલ પોસ્પો 88% સાથે પ્રથમ ક્રમ મેળવેલ છે, ધોરણ 12 કોમર્સ મૈત્રી પ્રફુલભાઈ પટેલ 86% સાથે પ્રથમ ક્રમ મેળવેલ છે,
સ્કૂલના પ્રિન્સિપલ સુનિલ સર અને એમના સ્કૂલના સ્ટાફ, શિક્ષકો, વાલીઓ અને વિદ્યાર્થીઓ ની સખત મહેનત નું પરિણામ છે.

તમારો પ્રતિભાવ આપો

Your email address will not be published. Required fields are marked *