

મહેશ ડી સિંધવ
માન. મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલજીના નેતૃત્વમાં ગામડાઓમાં પણ સર્વાંગીણ સમતોલ વિકાસ કરી શહેર સમકક્ષ આધુનિક માળખાકીય સુવિધાસભર બને તે માટે દિશામાં રાજ્ય સરકાર નિરંતર આગળ વધી રહી છે, ત્યારે મારા કામરેજ વિધાનસભાના ઘલુડી ગામમાં ખાતમુહૂર્ત કરેલા કામનું નિરીક્ષણ કરી, ગુણવત્તાસભર કામગીરી કરનાર સરપંચશ્રી અને તેમની ટીમને અભિનંદન પાઠવ્યા. આ કાર્યો કામરેજના વિકાસમાં અને ગ્રામ્યવાસીઓના જીવનસ્તરને ઊંચું લાવશે.