









ભારતીય જનતા પાર્ટી હિંમતનગર શહેર સંગઠન ની કારોબારી બેઠક યોજાઇ. જેમાં હિંમતનગર વિધાનસભા નાં ધારાસભ્યશ્રી વિનેન્દ્રસિંહ ડી. ઝાલા, જીલ્લા મહામંત્રીશ્રી વિજયભાઈ પંડ્યા, શ્રી મહેન્દ્રસિંહ રેહવર, હિંમતનગર નગરપાલિકા પ્રમુખશ્રી યતીનબેન મોદી તથા સદસ્યશ્રીઓ, શહેર અગ્રણીશ્રી ગોપાલસિંહ રાઠોડ, શ્રી પ્રફુલ્લભાઈ કાથાવાલા, શ્રી રસિકભાઈ પટેલ, શહેર ભાજપ પ્રમુખશ્રી ડો. વાસુદેવભાઈ રાવલ, મહામંત્રીશ્રી જયેશભાઇ પટેલ ( કવી ) , બંટીભાઈ મહેતા, તથા શહેર સંગઠન હોદ્દેદારશ્રીઓ, વિવિધ મોરચા નાં પ્રમુખશ્રીઓ, મહામંત્રીશ્રીઓ, સંયોજકશ્રીઓ ઉપસ્થિત રહ્યા હતા..