૨૬ નવેમ્બરે ગુરૂવારે સાજે ૦૬-૩૦ કલાકે મુખ્યમંત્રીશ્રી,નાયબ મુખ્યમંત્રીશ્રીની ઉપસ્થિતિમાં વડનગર તાના-રીરી ઉધાન ખાતે યોજાશે

વડનગર ખાતે તાના-રીરી પરફોર્મીંગ આર્ટસ કોલેજનો સાંજે ૦૫-૦૦ કલાકે શુભારંભ કરાશે. તાના-રીરી મહોત્સવની પુ્ર્વ તૈયારીના ભાગ રૂપે નિવાસી અધિક કલેકટરના અધ્યક્ષ સ્થાને વડનગર તાના-રીરી ગાર્ડન ખાતે બેઠક યોજાઇ………….કોવિડ વાયરસ સંક્રમણ અટકાયતી પગલાંના ભાગ રૂપે જિલ્લા પ્રભારી સચિવ ધનંજ્ય દ્રિવેદીના અધ્યક્ષ સ્થાને બેઠક યોજાઇ. જાહેર સ્થળોએ ભીડભાડ ન કરવાનો અનુરોધ કરતાં પ્રભારી સચિવ ધનંજ્ય દ્રિવેદી. માસ્ક વિના લોકો બહાર આવશે તો દંડનીય કાર્યવાહી કરવામાં આવશેઃ મહેસાણા જિલ્લા પ્રભારી સચિવ ધનંજ્ય દ્રિવેદી. જિલ્લાના નાગરિકો સોશ્યલ ડિસ્ટન્સ,ફરજીયાત માસ્ક,સેનીટાઇઝેશન સહિત કોવિડની માર્ગદર્શિકાનું પાલન કરે – જિલ્લા કલેકટર એચ.કે.પટેલ

તમારો પ્રતિભાવ આપો

Your email address will not be published. Required fields are marked *