


રીપોર્ટર-ચેતન પટેલ-મહેસાણા
મહેસાણા ખાતે લોકસભાના સાંસદ શારદાબેન પટેલ. ધારાસભ્ય મુકેશભાઈ પટેલ. જિલ્લા ભાજપ પ્રમુખ ગિરીશભાઇ રાજગોર. પ્રદેશ બક્ષીપંચ મોરચાના પ્રમુખ મયંકભાઇ નાયક તથા અન્ય આગેવાનો ની સાથે લાખવડ ગામ માં પ્રહલાદભાઈ પટેલ ના ધરે મુલાકાત લીધી અને તેમના વિસ્તારના આગેવાનોને દેશના લોકપ્રિય પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈ મોદી ની કેન્દ્ર સરકાર ની નવ વર્ષ ની યોજનાઓ અને સિદ્ધિઓની માહિતી આપવામાં આવી હતી