
મોચી એકતા ચેરિટેબલ ટ્રસ્ટ , વડોદરા દ્વારા આયોજીત વિનામૂલ્ય ફુલસ્કેપ ચોપડા વિતરણ માં ચાલુ વર્ષે સમસ્ત મોચી સમાજ ના વિધાર્થીઓ તરફથી ખુબ જ સારો પ્રતિસાદ મળ્યો છે જેમાં વડોદરા જીલ્લામાં અલગઅલગ તાલુકા,વિસ્તારમાં 14 કેન્દ્ર પરથી જરૂરિયાતમંદ આશરે 1200 વિધાર્થીઓએ કેન્દ્ર પર જઈને 9210 વિનામૂલ્ય ફુલસ્કેપ ચોપડા મેળવ્યા હતા.અમારો આ નાનકડો પ્રયાસ આપણાં સમાજ ના વિધાર્થીઓને થોડે અંશે અભ્યાસમાં મદદરૂપ થઈએ છીએ એનો અમોને ખુબ જ આનંદ છે.
જીવનમાં ભણતરનું મહત્વ સર્વોપરિ છે. ભણેલા વ્યક્તિને એના જીવનમાં માન- સન્માન, રૂપિયા – પૈસા, બધુજ મળે છે.ભણતર થી સારી જીવનશૈલી, સર્વોત્તમ જીવન ધોરણ, વ્યવસાયિક સફળતા અને સંપત્તિ પ્રાપ્ત થઈ શકે છે. કુટુંબ અને સમાજ નુ ના રોશન કરે