આણંદ ધારાસભ્ય શ્રી યોગેશભાઈ પટેલ દ્વારા જન કલ્યાણ યોજનાના લગભગ 500 જેટલા લાભાર્થીઓને મળવાનો મોકો મળ્યો લાભાર્થીઓ સાથે ચર્ચા કરી

વૈશ્વિક નેતા અને ભારતના યશસ્વી વડાપ્રધાન શ્રી નરેન્દ્ર ભાઈ મોદી સાહેબના નેતૃત્વ માં કેન્દ્ર સરકારના ૯ વર્ષ સુશાસનના સફળતાપૂર્વક પૂર્ણ થવાની ઉજવણીના ભાગરૂપે લાભાર્થી સંમેલન અભિયાન ના ભાગરૂપે તારીખ : 05/06/2023 ના રોજ કરમસદ શહેર મંડળમાં રહેતા ભાજપની કેન્દ્ર અને રાજય સરકારની જન કલ્યાણ યોજનાના લગભગ 500 જેટલા લાભાર્થીઓને મળવાનો મોકો મળ્યો લાભાર્થીઓ સાથે ચર્ચા કરી. આદરણીય વડાપ્રધાન શ્રી કરેલ યોજનાઓ છેલ્લા માં છેલ્લા નાગરિક સુધી પહોંચાડવા માટે અપીલ કરી. સાથે સાથે આ પ્રસંગે લાભાર્થીઓને વડાપ્રધાન આયુષ્માન કાર્ડ લાભાર્થીઓને આપવાનો મોકો મળ્યો.. આ પ્રસંગે આણંદ ધારાસભ્ય શ્રી યોગેશભાઈ પટેલ સાથે આણંદ જિલ્લાના કર્મઠ મહામંત્રી નિરવભાઈ અમીન કરમસદ શહેર સંગઠન પ્રમુખ શ્રી સુનિતભાઈ પટેલ મહામંત્રી શ્રી મેહુલભાઈ નગરપાલિકા પૂર્વ પ્રમુખશ્રી નિલેશભાઈ પૂર્વ ઉપપ્રમુખ શ્રી કૃતિકાબેન પૂર્વ કાઉન્સિલરો તથા યુવા મોરચાના પ્રમુખ શ્રી મહામંત્રી શ્રી તથા ભાજપના અગ્રણી કાર્યકરો હાજર રહ્યા

તમારો પ્રતિભાવ આપો

Your email address will not be published. Required fields are marked *