




ગોયાણી પરિવાર (રળિયાણા) દ્ગારા પાંચમો સ્નેહમિલન સમારોહ તા. ૦૪-૦૬-૨૦૨૩ના રોજ જ્ઞાનબાગ, કતારગામ ખાતે યોજાયો હતો. સમારોહમાં ડાર્ૅ. રીતેષ્ા શાહ (ચાઇલ્ડ ન્યુરો ફીઝીશયન તેમજ સહ સંઘ સચાલક, સુરત મહાનગર ) તેમજ શ્રી સંજયભાઇ ડુંગરાણી (ચિલ્ડ્રન યુનિવર્સિટી, સિન્ડિકેટ મેમબર) તેમજ શ્રી અભિનભાઇ કળથીયા (પ્રમુખશ્રી, સરદારધામ યુવા સંગઠન, ગુજરાત) ઉપસ્થિત રહયા હતા. સમારોહની શરૂઆત શ્રી સંજયભાઇ ડુંગરાણીએ હનુમાનચાલીસાથી કરી હતી. તેમજ ડાર્ૅ. રીતેષ્ા શાહે જીવનમાં મોબાઇલ કે મોબાઇલમાં જીવન વિષ્ો પ્રાસંગિક ઉદૃબોધન કરી બાળકોને કેટલા વર્ષ્ા પછી મોબાઇલ આપવા , મોબાઇલ વપરાશના ફાયદા અને નુકશાનની સમજ આપી હતી. જયારેશ્રી અભિનભાઇ કળથીયાએ સરદારધામની વિસ્તૃત માહિતી આપી હતી. પાંચમો સ્નેહમિલન સમારોહમાં સ્નેહમિલનના દાતાશ્રીઆેનું સન્માન કરવામાં આવ્યુ હતુ. આ સમગ્ર સમારોહનું સંચાલન ડાર્ૅ. મુકેશ આર. ગોયાણી, બાબુભાઇ સી. ગોયાણી તેમજ દાતાશ્રીઆે દ્ગારા કરવામાં આવ્યુ હતું