સરદારધામ GPBO MEGA EXPO 2023 નો ઉદ્ધાટન સમારોહ મુખ્ય મંત્રી ના હસ્તે કરાશે

રીપોર્ટર-ચેતન પટેલ-મહેસાણા
ઉત્તર ગુજરાત મહેસાણા ઝોન આયોજિત GPBO MEGA EXPO ઉદ્ધાટન સમારોહ માં ૯ તારીખે મુખ્ય મંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલ હાજર રહેશે આ એક્સ્પો ના ઉદઘાટન સમારોહ માં ૯ તારીખે ઉદધાટન મુખ્ય મંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલ ના હસ્તે કરવામાં આવનાર છે આ ઉદધાટન સમારોહ માં પૂર્વ નાયબ મુખ્ય મંત્રી નિતિનભાઈ પટેલ. કેબીનેટ મંત્રી શ્રી રાધવજીભાઈ પટેલ, મહેસાણા ના સાસંદ સભ્ય શારદાબેન પટેલ, ઊંઝા ના ઉમિયા માતાજી સંસ્થાના પ્રમુખ બાબુભાઈ જે પટેલ , કેબિનેટ મંત્રી ઋષિકેશભાઇ પટેલ , કેબિનેટ મંત્રી બલવંતસિંહ રાજપૂત ,મૂળૂભાઈ બેરા, મહેસાણા ના ધારાસભ્ય મુકેશભાઈ પટેલ કાયૅકમ ના ઉદધાટક તરીકે હાજરી આપશે આ સરદારધામ GPBO દ્વારા પોતાનો ધંધો વધુમાં વધુ આગળ મજબૂત બને અને નવા ધંધામાં જે જોડાયા છે અને નવા ધંધા વાળા વેપારી ઓ માટે નું આ સુંદર એક્સ્પો નું આયોજન કરવામાં આવ્યું છે
આ એક્સ્પો ની અંદર ૧૦૦૦ થી વધારે પ્રોડક્ટ્સ નુ પ્રદર્શન કરવામાં આવ્યું છે ગુજરાત અને મહારાષ્ટ્ર થી એકલાખ થી પણ વધારે લોકો આ એક્સ્પો ની મુલાકાત લેવાના છે ધંધા ને આગળ વિકસાવવા માટે આ એક્સ્પો નું આયોજન કરવામાં આવ્યું છેઆ એક્સ્પો ના ઉદઘાટન સમારોહ માં ૫૧૦૦૦ બલૂન ઉડાડી ને લીમ્કા બુક ઓફ વર્લ્ડ રેકોર્ડ બનશે

તમારો પ્રતિભાવ આપો

Your email address will not be published. Required fields are marked *