




વૈશ્વિક નેતા અને ભારતના યશસ્વી વડાપ્રધાન શ્રી નરેન્દ્ર ભાઈ મોદી સાહેબના નેતૃત્વ માં કેન્દ્ર સરકારના સુશાસનના સફળતાપૂર્વક “૯ વર્ષ ” પૂર્ણ થવાની ઉજવણીના ભાગરૂપે આણંદ વિધાનસભા મત વિસ્તારમાં ભાજપના અગ્રણી કાર્યકરોની ટિફિન બેઠક નું આયોજન થયું. ટિફિન બેઠકમાં આણંદ વિધાનસભા વિસ્તાર માં આવતા આણંદ શહેર મંડલ, વિદ્યાનગર શહેર મંડલ, કરમસદ શહેર મંડલ, આણંદ તાલુકા મંડલ ભાજપના મોટી સંખ્યા કાર્યકરો હાજર રહ્યા. આ પ્રસંગે આણંદ વિધાનસભાના ધારાસભ્ય શ્રી યોગેશભાઈ પટેલ સાથે આણંદ જિલ્લા ના મહામંત્રી શ્રી નિરવભાઈ અમીન, શ્રી મયુરભાઈ સુથાર, સંગઠનના પ્રમુખશ્રી મયુરભાઈ પટેલ, તેજસભાઈ પટેલ, સુનિતભાઈ પટેલ, તા.મહામંત્રી મિલનભાઈ, આણંદ નગરપાલિકા પ્રમુખ શ્રી રૂપલબેન પટેલ, ઉપપ્રમુખ શ્રી છાયા બા ઝાલા, કારોબારી ચેરમેન શ્રી સચિનભાઈ પટેલ, નગરપાલિકાના કાઉન્સિલર શ્રી, કરમસદ નગરપાલિકાના પૂર્વ પ્રમુખ શ્રી નિલેશભાઈ, ઉપપ્રમુખ શ્રી કૃતિકાબેન, નગરપાલિકાના કાઉન્સિલર શ્રી, આણંદ તાલુકા પંચાયત સભ્ય શ્રી ભરતભાઈ, શ્રી લખનભાઈ, શ્રી કલ્પેશભાઈ, શ્રી સુરેશભાઈ, શ્રી નિલેશભાઈ પટેલ જિલ્લા પંચાયતના સભ્યો, દીપેનભાઈ પટેલ, શ્રી કાંતિભાઈ ચાવડા, આણંદ શહેર યુવા મોરચાના પ્રમુખ શ્રી, મહામંત્રી શ્રી તથા તમામ ભાજપના અગ્રણી કાર્યક્રમ હાજર રહ્યા.
આગામી 2024 ની લોકસભાની ચૂંટણી માં ભાજપા ઉમેદવારને પાંચ લાખથી વધુ મત થી જીતે તે માટે નો સંકલ્પ લીધો.