
ધી સાબરકાંઠા જિલ્લા મઘ્યસ્થ સહકારી બેંક લી.ને દેશ ભરની જિલ્લા સહકારી બેંકોમાં અટલ પેન્શન યોજનામાં ઉત્કૃષ્ટ કામગીરી કરવા બાદલ ભારત સરકારશ્રીના PFRDA ઘ્વારા દિલ્હી ખાતેએવોર્ડ ઓફ એકસલન્સ એનાયત કરવામાં આવ્યો.જે આજરોજ બેંકના વાઈસ ચેરમેનશ્રી,મેનેજીગ ડીરેકટરશ્રી તથા ડીરેકટર્સશ્રીઓ ઘ્વારા બેંકના ચેરમેન માનનીયશ્રી મહેશભાઈ એ.પટેલ સાહેબને એનાયત કરવામાં આવ્યો.ચેરમેન શ્રી ઘ્વારા આ માટે સૌ સ્ટાફ મિત્રોને તેમજ બેંકના ગ્રાહકોને અભિનંદન પાઠવવામાં આવ્યા.