મોરબી સર્કિટ હાઉસ ખાતે ગુજરાત પ્રદેશ ભાજપ મહામંત્રીશ્રી સાંસદ શ્રી વિનોદભાઈ ચાવડા સાહેબની હાજરીમાં મીટિંગ યોજાઇ

મોરબી સર્કિટ હાઉસ ખાતે ગુજરાત પ્રદેશ ભાજપ મહામંત્રીશ્રી સાંસદ શ્રી વિનોદભાઈ ચાવડા સાહેબની હાજરીમાં મીટિંગ યોજાઇ હતી, ભારત દેશના યશસ્વી વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદી સાહેબના નવ વર્ષ સફળતાપુર્વક પૂર્ણ થતા તેના ભાગરૂપે આગામી દિવસોમાં કાર્યક્રમોની ચર્ચા કરવામાં આવી હતી અને મોરબીમાં મહેન્દ્રનગર ચોકડીએ થતા ઓવરબ્રિજ અને મોરબી રાજકોટ રોડ પર બની રહેલ મેડીકલ કોલેજ, આમ બંને સ્થળની રૂબરૂ મુલાકાત લઈ જરૂરી તકેદારી રાખવા અને વ્યવસ્થિત કામ કરવા સાંસદ શ્રી વિનોદભાઈ ચાવડા અને મોરબી ધારાસભ્ય શ્રી કાંતિભાઈ અમૃતિયા દ્રારા ટકોર કરવામાં આવી હતી,ત્યારે વાકાનેર ધારાસભ્યશ્રી જીતુભાઇ સોમાણી (હિન્દુ સમ્રાટ),મોરબી માળિયા ધારાસભ્યશ્રી કાંતિભાઈ અમૃતિયા સાહેબ, ટંકારાના ધારાસભ્યશ્રી દુલભજીભાઈ દેથરિયા સાહેબ, રાજકોટ સાંસદશ્રી મોહનભાઈ કુંડારિયા સાહેબ, મોરબી જિલ્લા ભાજપ પ્રમુખ રણછોડભાઇ દલવાડી, મહામંત્રીશ્રી જયુભા જાડેજા, હુંબલ સાહેબ, મોરબી શહેર ભાજપ પ્રમુખશ્રી લાખાભાઇ જારીયા, મહામંત્રીશ્રી ભાવેશભાઈ કંઝારિયા, મોરબી તાલુકા ભાજપ પ્રમુખ અરવિંદભાઈ, ટંકારા પ્રમુખ કિરીટભાઈ અંદરપા મોરબી યુવા મોરચા મહામંત્રી તપનભાઈ દવે મોરબી જિલ્લા, શહેર ભાજપના હોદ્દેદારો જુદા જુદા સંગઠનના હોદ્દેદારો હાજર રહ્યા હતા….

તમારો પ્રતિભાવ આપો

Your email address will not be published. Required fields are marked *