અંકલેશ્વર ના ભાજપ ના વિવિધ મોરચા ના આગેવાનો સાથે બેઠક યોજી હતી

કમલમ્ ન્યુઝ,નરેન્દ્ર પટેલ

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી ના નવ વર્ષના સુશાસન કાર્યક્રમ નિમિતે પૂર્વ કેન્દ્રીય આરોગ્ય મંત્રી, અને દિલ્હી ના સાંસદ ડો.હર્ષવર્ધન અને બિહાર દરભંગા ના ધારાસભ્ય સંજય સરાવગીજી સાથે અંકલેશ્વર ખાતે આવી પહોંચ્યા હતા અને નગર પાલિકા ના પ્રમુખ વિનય વસાવા ના નિવાસ સ્થાને પહોંચી શુભેચ્છા મુલાકાત લીધી હતી આ વેળા એ જિલ્લા પ્રભારી અશોક પટેલ ,અંકલેશ્વર શહેર ભાજપ પ્રમુખ નરેન્દ્ર પટેલ ,તાલુકા ભાજપ પ્રમુખ નિતેન્દ્ર દેવધરા સહીત અંકલેશ્વર તાલુકા ,અને શહેર ભાજપ ના તમામ મોરચા ના સંગઠન ના આગેવાનો સાથે શુભેચ્છા મુલાકાત કરી એક બેઠક યોજી હતી જેમાં નરેન્દ્ર મોદી સરકાર ના નવ વર્ષ ના સુશાસન અંગે માર્ગદર્શન પૂરું પાડવામાં આવ્યું હતું

તમારો પ્રતિભાવ આપો

Your email address will not be published. Required fields are marked *