
તાલુકા ચીફ મકબુલ હુસૈન.


29 ખેડબ્રહ્મા વિધાનસભા અલ્પકાલીન વિસ્તારક કાર્યક્રમ આરડેકતા કોલેજ ખાતે યોજાયો જેમાં વિધાનસભા વિસ્તારક હિમાંશુભાઈ પટેલ પૂર્વ ધારાસભ્ય અશ્વિનભાઈ કોટવાલ જિલ્લા પંચાયતના પ્રમુખ ધીરુભાઈ પટેલ મહામંત્રી કનુભાઈ પટેલ ઉપપ્રમુખ રવિન્દ્રભાઈ બારોટ મૂળજીભાઈ પટેલ પોશીના પ્રભારી બ્રિજેશ પટેલ મીનાબેન જોશી. પૂર્વ મહામંત્રી નટવરસિંહ ભાટી પોશીના મંડળના પ્રમુખ ખેડબ્રહ્મા મંડળના સુરેશભાઈ પટેલ શહેર પ્રમુખ અરવિંદભાઈ રાવલ વિજયનગર મંડળ પ્રમુખ મયુર શાહ ત્રણે મહામંત્રી શ્રી ઓ ની ઉપસ્થિતિમાં અલ્પકાલીન વિસ્તારક કાર્યક્રમ યોજાઈ ગયો જેમાં મોટી સંખ્યામાં અલ્પકાલીન વિસ્તારકો કાર્યકર્તાઓ ઉપસ્થિત રહ્યા હતા