ખંભાત તાલુકાના ઉંદેલ અને હરિયાણ ગામના નવીન ગ્રામ પંચાયતા ઘરનું લોકાર્પણ

રિપોર્ટ : બીના પટેલ

ખંભાત તાલુકાના ઉંદેલ અને હરિયાણ ગામના નવીન ગ્રામ પંચાયતા ઘરનું લોકાર્પણ સાંસદશ્રી મિતેષભાઈ પટેલ તથા જિલ્લા પ્રમુખ શ્રી રાજેશભાઈ પટેલની વિશેષ ઉપસ્થિતમા કરવા આવ્યું.આ અવસરે સાંસદશ્રીની જિલ્લા પંચાયત પ્રમુખ શ્રીમતી હંસાબેન પરમાર, તાલુકા પંચાયત પ્રમુખ શ્રી હર્ષદભાઈ સિંધા, પૂર્વ ધારાસભ્યશ્રી સંજયભાઈ પટેલ, શ્રી મયુરભાઈ રાવલ, તાલુકા પ્રમુખ શ્રી ભીખાભાઇ પટેલ, જિલ્લા પંચાયતના સદસ્ય અને આરોગ્ય સમિતિના ચેરમેન શ્રીમતી હેમાબેન પટેલ, તાલુકા પંચાયત સદસ્ય શ્રીમતી શિવાનીબેન પટેલ, ગામના સરપંચ શ્રી નવીનભાઈ સોલંકી, જિલ્લા પંચાયત અને તાલુકા પંચાયતના સદસ્યશ્રીઓ તથા મોટી સંખ્યામાં ગ્રામજનો ઉપસ્થિત રહ્યા હતા.

તમારો પ્રતિભાવ આપો

Your email address will not be published. Required fields are marked *