મોરબી જિલ્લા નાં એવા સેવાભાવિ અને નિષ્ઠાવાન શ્રી રાઘવાજીભાઇ ગડારા નાં જન્મદિવસ નિમિતે મોરબી જિલ્લા ની સરકારી હોસ્પિટલ જઈને ફૂડ પેકેટ વિતરણ કર્યું.

ઘનશ્યામ. સંઘાણી

મોરબી જિલ્લા નાં એવા સેવાભાવિ અને નિષ્ઠાવાન શ્રી રાઘવાજીભાઇ ગડારા નાં જન્મદિવસ નિમિતે ૭૧ વર્ષ માં મંગલપ્રવેશ ની કમલમ દૈનિક પરિવાર તરફથી ખુબ ખુબ શુભકામનાઓ મોરબી જિલ્લા ની સરકારી હોસ્પિટલ જઈને ફૂડ પેકેટ વિતરણ કર્યું. મોરબી જિલ્લાના મહામંત્રી જેઠાભાઇ મિયાત્રા,જ્યોતિસિંહ, જલાભાઇ રાઠોડ અને હોસ્પિટલ નાં સ્ટાફ તથા દર્દીઓની મુલાકાત કરી

તમારો પ્રતિભાવ આપો

Your email address will not be published. Required fields are marked *