રાજકોટ જિલ્લા પંચાયતના બેડી-3 સીટના કણકોટ ગામ ખાતે ખાતમુર્હત

મહેશ ડી સિઘવ

રાજકોટ જિલ્લા પંચાયતના બેડી-3 સીટના કણકોટ ગામ ખાતે ખાતમુર્હત કરવામાં આવ્યું હીરાબેન રમણીકભાઈ ના ઘર થી શંકર ભગવાન મંદિર તરફ જતા સમશાન મેઇન રોડ પર પેવાર બ્લોક નાખવામાં આવ્યા. રાજકોટ જિલ્લા પંચાયતના મહિલા અને બાળ વિકાસ સમિતિના ચેરમેન પ્રતિનિધિ રાજાભાઈ ચાવડા, હસુભાઈ વેકરીયા સરપંચ, જીતુભાઈ દાફડા ન્યાય સમિતિ, તલાટી મંત્રી અમિતભાઈ ડોબરિયા, રાજકોટ તાલુકાના અનુસુચિત જાતિ ઉપપ્રમુખ લલિતભાઈ સોલંકી, હાર્દિકભાઈ લીલા, ભયલુંભાઈ ફતેપરા, પ્રેમજીભાઈ રાઠોડ, જગુદાદા વાળા, મહેન્દ્રભાઇ પટેલ, અમરશિભાઈ રાઠોડ, ચિરાગભાઈ મકવાણા, ઘેલાભાઈ તથા ગ્રામજનો હાજર રહ્યા હતા.

તમારો પ્રતિભાવ આપો

Your email address will not be published. Required fields are marked *