મોરબી જિલ્લા માં પોલિસ શંકલન બેઠક નું આયોજન

ઘનશ્યામ સંઘાણી

મોરબી જિલ્લા ના પોલિસ અધિક્સ શ્રી વડા રાહુલ ત્રિપાઠી સાહેબ અને મોરબી મળીયા ના ધારાસભ્ય શ્રી કાંતિભાઈ અમૃતીય અને હળવદ તાલુકા ના ધારાસભ્ય શ્રી પ્રકાશ વરમોરા સાહેબ અને અન્ય પોલીસ અધિકારી સાથે રહીને મોરબી જિલ્લા ને સારી રીતે સુરક્ષા મળે અને ક્રાઇમ મુક્ત જિલ્લા બનાવવા તેના માટે તત્કાલ પગલા લેવા બેઠક બોલાવેલી હતી .

તમારો પ્રતિભાવ આપો

Your email address will not be published. Required fields are marked *