ડીસા માર્કેટ યાર્ડ ની ચૂંટણી માં ચેરમેન તરીકે ગોવાભાઈ દેસાઈ અને અરજણ ભાઈ ચૌધરી વાઇસ ચેરમેન તરીકે નિમણૂક


ડીસા માં તાજેતર માં બીજેપી માં જોઈન્ટ થયેલ પૂર્વ ધારાસભ્ય ગોવાભાઈ દેસાઈ જે કોંગ્રેસ માં થી આવી બીજેપી નો ખેસ નરેન્દ્રભાઈ મોદી અને અમીતશાહ ના દેશવિકાસ ને ધ્યાન માં લઇ તેઓ પાર્ટી માં જોઈન્ટ થયા અને તેઓ અગાઉ પણ કોંગ્રેસ ના શાસન માં પણ ચેરમેન રહી ચૂક્યા છે પણ તેઓ અત્યારે બીજેપી શાસિત માર્કેટ યાર્ડ હતું અને તાજેતર માં તેઓ કોંગ્રેસ વતી એક માત્ર જીતતા તેઓ ને ચેરમેન પેદ છેટું લાગતા બીજેપી માં જોઈન્ટ થઈ ચેરમેન પદ મેળવી રાજકીય અટકળો નો અંત આણ્યો હતો આજરોજ બનાસકાંઠા જિલ્લાના પ્રમુખ કીર્તિસિંહ વાઘેલા સ્થાનિક ધારાસભ્ય પ્રવીણ માળી પૂર્વ ધારાસભ્ય શશીકાંત પંડ્યા ડીસા શહેર પ્રમુખ પ્રતીક પઢીયાર હકમાજી પુરોહિત કનુભાઈ વ્યાસ રાજુભાઇ ઠકકર ની હાજરી માં બન્ને ને આતાજ પહેરવા મળ્યો હતો
આનંદ ઠકકર ડીસા

તમારો પ્રતિભાવ આપો

Your email address will not be published. Required fields are marked *