બરોડા સ્વરોજગાર વિકાસ સંસ્થા (આર-સેટી) દ્વારા કૌશલ્ય વિકાસ માટે સબજેલના કેદી લાભાર્થીઓ માટે તાલીમનું આયોજન કરાયું

કમલમ્ ન્યુઝ,નરેન્દ્ર પટેલ

ભરૂચ- શનિવાર- બરોડા સ્વરોજગાર વિકાસ સંસ્થા (આર-સેટી) દ્વારા કૌશલ્ય વિકાસ માટે સબજેલના કેદી લાભાર્થીઓ માટે તાલીમનું આયોજન કરાયું. જેલર શ્રી એન આર રાઠોડના સહાનુભૂતિથી, બરોડા સ્વરોજગાર વિકાસ સંસ્થાના (આર-સેટી) દ્વારા કૌશલ્ય વિકાસ અને ભવિષ્યમાં કૈદી (કેદી) લાભાર્થીઓને આવક વધારવા માટે સબ જેલ ભરૂચ ખાતે કવર, પરબિડીયું અને ફાઇલ બનાવવાની તાલીમનું ઉદઘાટન કરવામાં આવ્યુ હતું.
આ કાર્યક્રમમાં શ્રી એન આર રાઠોડ જેલર સબ જેલ ભરૂચ, શ્રી જીજ્ઞેશ પરમાર એલડીએમ ભરૂચ, શ્રી પરેશ વસાવા ડાયરેક્ટર આર-સેટી, શ્રીમતી શિલ્પાબેન, શ્રી હેતલભાઈ, શ્રી આશિષભાઈ, શ્રીમતી નીતાબેન ફેકલ્ટી આર-સેટી અને લાભાર્થી કેદીએ ભાગ લીધો હતો.

KAMALAM DAILY

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

SCAM SCAM