અરવલ્લી જિલ્લાના ભિલોડા પોલીસ સ્ટેશન ખાતે ફરજ બજાવતા પો.સ.ઈ.સુ.શ્રી એચ.ડી.સેલારનાઓને જિલ્લા કલેકટરશ્રી દ્વારા અકસ્માતમાં ઇજા પામનાર વ્યક્તિને ગોલ્ડન અવરમાં હોસ્પિટલ પહોંચાડી સારી કામગીરી કરવા બદલ “ગુડ સમરીટન” અંગેનું પ્રશસાપત્ર એનાયત કરવામાં આવેલ.