મહેસાણા પોલીસ અધિક્ષકની કચેરી મહેસાણા અંતર્ગત સુરક્ષા સેતુ સોસાયટી દ્વારા સિનિયર સિટીઝન રક્ષણ અને જાગૃતિ

કાર્યક્રમ સર્વોદય પ્રસ્થશ્રમ આશ્રમ વાલમ ખાતે કરવામાં આવ્યો જે કાર્યક્રમમાં પોલીસ અધિક્ષક અચલ ત્યાગી સાહેબ . પોલીસ ઇન્સ્પેક્ટર એન એ દેસાઈ.જે પી રાવ તેમજ પ્રોજેક્ટ કન્સલ્ટન્સી રાવલ દિપકભાઈ તેમજ સર્વોદય વાન પ્રસ્થશ્રમ વાલમના ટ્રસ્ટી દીવાકર ભાઈ જોશી તેમજ સંચાલકક્ષી ડાયાભાઈ પટેલે હાજરી આપી હતી આ સિનિયર સિટીઝન કાર્યક્રમમાં ઉપસ્થિત તમામ વડીલોનું સાલ ઓઢાડીને સન્માન કરવામાં આવ્યું હતું તેમજ સિનિયર સિટીઝન સંદરભીત કાયદાઓની જોગવાઈઓ તથા હેલ્પલાઇન નંબર ૧૪૫૬૭ ઉપયોગીતા માટે અંતર્ગત કરવામાં આવ્યા આ સંસ્થા દ્વારા જે પણ સેવાકીય કાર્ય થાય છે સંસ્થાના સ્થાપક ટ્રસ્ટી દ્વારા પરિચય તથા સંસ્થાની પ્રવૃત્તિ તથા સંસ્થાની હેતુની માહિતી આપવામાં આવી સંસ્થામા ચાલતા વૃદ્ધા આશ્રમમાં વૃદ્ધોને રહેવા જમવા તેમજ જીવન જરૂરીયાતો બાબતો માટે નિશુલ્ક સેવા આપવામાં આવે છે તેમજ પોલીસ અધિક્ષક દ્વારા વૃક્ષારોપણ કરી સંસ્થાની વિઝીટ કરી પરિચય આપવામાં આવ્યો હતો

રીપોર્ટર -ચેતનભાઈ પટેલ

તમારો પ્રતિભાવ આપો

Your email address will not be published. Required fields are marked *