ભારતીય જીવન વીમા નિગમ ( LIC ) SC /ST અધિકારીતા કલ્યાણ બુધ્ધિષ્ઠ કર્મચારી સંઘ નવી દિલ્હીના પદાધિકારીઓએ સાંસદ શ્રી ડોક્ટર કીરીટભાઇ સોલંકીની શુભેચ્છા મુલાકાત લીધી

ઓલ ઈન્ડિયા જનરલ સેક્રેટરી શ્રી રણજીત સિંહ ધાલીવાલજીના ગતિશીલ નેતૃત્વ હેઠળ અમારી ઝોનલ ટીમે SC/ ST ના કલ્યાણ માટે સતતપણે પ્રયત્નશીલ જાગૃત SC/ ST સંસદીય સમિતિના અધ્યક્ષ શ્રી ડૉ.કિરીટભાઈ સોલંકીજીનું સન્માન કર્યું હતું અને LIC માં ભારતીય જીવન વીમા નિગમ ( LIC ) SC /ST અધિકારીતા કલ્યાણ બુધ્ધિષ્ઠ કર્મચારી સંઘ નવી દિલ્હીના સંગઠનની નવીનતમ પ્રવૃત્તિઓ અને વિકાસ વિશે તેમને માહિતગાર કર્યા હતા. શ્રી ડોક્ટર કીરીટભાઇ સોલંકીજીએ એસોસિએશનને તેમના સંપૂર્ણ સમર્થનની ખાતરી આપી હતી.
આ પ્રસંગે શ્રી કરમવીર દુગલ જી, એસ. રવિન્દરજીત સિંહ ગિલ. શ્રી મુકેશ કુમાર જી અને એસ. કમલપ્રીત સિંહ જી ઉપસ્થિત રહ્યા હતા.

તમારો પ્રતિભાવ આપો

Your email address will not be published. Required fields are marked *