
ઘનશ્યામ સંઘાણી
મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલ સાહેબ દ્રારા વિશ્વ કક્ષા ના મોરબી સીરામીક ઉદ્યોગકારો માટે મોરબી મળીયા ના ધારાસભ્ય શ્રી કાંતિભાઈ અમૃતિયા સતત પ્રયત્ન શીલ રહીને સીરામીક ઉદ્યોગ ના આંતરિક રસ્તા ના કરોડો રૂપિયા ના કામ ૩ ફેઝ માં કરવાની મંજૂરી આપી જે પ્રથમ પૈકી ફેઝ માં રૂ. ૩૭૬ કરોડો ના ખર્ચે કુલ ૩૧ રસ્તા ના કામ ટૂંક સમય માં સરું થવા જય રહ્યા છે. આ તમામ રોડ સીરામીક ઉદ્યોગ ને ધ્યાન માં રાખી ભારે ટ્રાફિક આર.સી.સી. નો રોડ બનાવાના છી. જેના પરિણામે મોરબી ના સીરામીક ઉદ્યોગોને રોડ રસ્તા સારા મળવાની શરૂઆત થય઼ જવાની છે બાકી ના ૨ ફેઝ ના કામ ટૂંક સમય માં સારું થશે ને આમ કુલ ૯૬ જેટલાં રોડ ના કામ પૂર્ણ થતા જ મોરબી સીરામીક ઉદ્યોગ ની આ સામસ્યા કાયમી માટે દૂર થવાની છે. આવનાર સમય માં આજ પ્રમાણે એક પછી એક મોરબી વાશીઓ ની તમામ સમસ્યાઓ માટે સતત પ્રયત્ન શીલધારાસભ્ય શ્રી કાંતિ ભાઈ અમૃતિયા.