संकल्प से सिद्धि !

શૈશવ રાવ રાજપીપળા

નર્મદાના રાજપીપળા નગરપાલિકાના વોર્ડ નંબર – ૬ ના ભાજપાના યુવા ઉમેદવાર પાર્થ જોષી ચૂંટણી ભવ્ય વિજય થવા બદલ ખૂબ ખૂબ અભિનંદન અને શુભકામના પાઠવ્યા અને વિજયયાત્રા નીકાળી ભાજપના કાર્યકર્તાઓમાં ખૂબ ઉત્સાહનો માહોલ જોવા મળ્યો. આ પ્રસંગે ભાજપ જિલ્લા પ્રમુખ ઘનશ્યામભાઈ પટેલ , નાંદોદના ધારાસભ્ય શ્રીમતી દર્શનાબેન દેશમુખ, જિલ્લા મહામંત્રી નિલ રાવ રાજપીપળા શહેરના પ્રમુખ રમણસિંહ રાઠોડ, નગરપાલિકા પ્રમુખ કુલદીપસિંહ ગોહિલ,નાંદોદ તાલુકા પંચાયત પ્રમુખ હરેશભાઈ વસાવા તથા મંડલ તેમજ મોરચાના હોદ્દેદારોશ્રીઓ નગરપાલિકાના સભ્યશ્રીઓ તથા કાર્યકર્તાઓ આ વિજય યાત્રામાં ઉપસ્થિત રહ્યા હતા, અને ભાજપના વિજયલક્ષ્યનો જય-જયકાર લગાવ્યો હતો.

તમારો પ્રતિભાવ આપો

Your email address will not be published. Required fields are marked *