અરવલ્લી જિલ્લા પોલીસ વડાને મંગળવાર અને ગુરુવારે જિલ્લાના નાગરિકો રૂબરૂ મળી રજૂઆત કરી શકશે

ધાર્મિક ભટ્ટ અરવલ્લી

રાજ્ય સરકાર દ્વારા વિવિધ જિલ્લાના પોલીસ વડાની બદલીના આદેશ કર્યા હતા જેમાં અરવલ્લીના પોલીસ વડા શ્રી સંજય ખરાતની બદલી ગાંધીનગર ખાતે કરી હતી અને અરવલ્લી જિલ્લાના પોલીસ વડા તરીકે શેફાલી બરાનાલે શામળિયાના દર્શન કરી ચાર્જ સંભાળ્યો હતો. અરવલ્લી જિલ્લાના પોલીસ વડા શ્રીમતી શેફાલી બરનાલ દ્વારા જિલ્લાના નાગરિકોની ફરિયાદ લઇ પોતાના પ્રશ્નોની રજૂઆત કરી શકે તે માટે મંગળવાર અને ગુરુવાર ના ૧૧:૦૦ થી ૨:૦૦ નો સમય ફાળવવામાં આવ્યો છે.

તમારો પ્રતિભાવ આપો

Your email address will not be published. Required fields are marked *