શ્રી ક.વી.ઓ. જૈન મહાજન ભુજ દ્વારા ખુબજ આનંદમય વાતાવરણ વચ્ચે મહાજન નું મામેરૂ યોજના અંતગર્ત ૨૪૬ મું લગ્નોત્સવ સંમ્પન

શ્રી ક.વી.ઓ. જૈન મહાજન ભુજ દ્વારા સંસ્થા દ્વારા સંચાલીત મહાજન નું મામેરૂ અંતગર્ત આજે ૨૪ મી દિકરીને મામેરૂ અપર્ણ કરવાનો સોનેરી અવસર પ્રાપ્ત થયો હતો . ભુજ તાલુકાના બળદિયા નિવાસી શ્રી પ્રવીણભાઈ ઉપાધ્યાયની સુપુત્રી ચિ.મોનિકા સંગે ભુજ તાલુકાના બળદિયા નિવાસી શ્રી રમેશગર ગોસ્વામીના સુપુત્ર ચિ . દિલીપગર સંગાથે સરકારશ્રીની કોરીડ ૧૯ ના નિયમોનુસાર ૫૦ જલાની હાજરીમાં સોશિયલ ડીસ્ટીંગ નું સંપુર્ણ પાલન કરી લગ્નોત્સવ ભાવ અને હર્ષોલ્લાસ સાથે ઉજવાયા હતાં . આ પ્રસંગે દિકરીને મામેરૂ અંતગર્ત રૂ .૧૧ હજારનું બોન્ડ અપર્ણ કરતા સંસ્થાના અધ્યક્ષ શ્રી તારાચંદભાઈ છેડાએ જન્નાવ્યુ હતું કે છેલ્લા નવ વરસથી શરૂ થયેલ મહાજન નું મામેરૂ યોજના અંતગર્ત આજરોજ ૨૪૬ મી દિકરીને મામેરૂ અપર્ણ કરવાનો મોકો મળ્યો છે તેનો અનેરો આનંદ છે.નબળાવર્ગ તથા મધ્યમવર્ગના વધુમાં વધુ પરિવારો પોતાની વહાલસોયી દિકરીના આ યોજના અંતગર્ત લગ્નનો લાભ લે તેવી શ્રી તારાચંદભાઈ છેડાએ વિનંતી કરી હતી . આ પ્રસંગે સંસ્થાના ઉપપ્રમુખ શ્રી મુકેશભાઈ છેડા અને સંસ્થાના સહમંત્રી શ્રી હિરેનભાઈ પાસડ હાજર રહી નવદંપતીને સુખી દાંમ્પત્ય જીવનના આર્શીવાદ આપ્યા હતા . સંચાલન , સ્વાગત તથા પ્રસંગપરિચય સહમંત્રી શ્રી હિરેનભાઈ પાસડે આપ્યો હતો . આજના આ લગ્ન પ્રસંગે નીચે પ્રમાણેના દાતાશ્રીઓ દ્વારા કન્યાને વિવિધ ભેટ અપર્ણ કરવામાં આવી હતી . માતૃશ્રી લક્ષ્મીબેન જગશી ચાંપશી છેડા હસ્તે શ્રીમતી હંસાબેન તારાચંદભાઈ છેડા પરિવાર , શ્રીમતી જયોતિબેન ગીરીશભાઈ છેડા પરિવાર , શ્રી ભાઈચંદભાઈ સ્વરૂપચંદભાઈ વોરા પરિવાર , શ્રી સોલયુશન હસ્તે શ્રીમતી નેહાબેન ટોપરાણી અને કેતનભાઈ ચોધાણી પરિવાર , શ્રીમતી જયશ્રીબેન સુભાષભાઈ આઈયા પરિવાર , શ્રીમતી લક્ષ્મીબેન જમનાદાસ ઠકકર ( હસ્તે કમલેશ જવેલર્સ ) પરિવાર , શ્રી તુલસીભાઈ જોષી ( ઓધવરામ ડેવલોપર્સ – ભુજ ) પરિવાર , શ્રી વિશ્રામભાઈ નારાયણજી ચંદે ( પ્રકાશ એજન્સી- ભુજ ) પરિવાર , શ્રીમતી લીલમબેન ગાંધી પરિવાર ( ભુજ ) , શ્રી રધુવીરસિંહ જાડેજા પરિવાર ભુજ , શ્રી ઓધવજીભાઈ ચાંપશી પલન્ન ( એચ.પી.ગેસ -નખત્રાણા ) પરિવાર , શ્રી મનિષભાઈ મુળજીભાઈ ભાટીયા પરિવાર ( નખત્રાણા ) , શ્રી અનિલભાઈ માવજીભાઈ જોબનપુત્રા પરિવાર ( નખત્રાણા ) , શ્રી કમલેશભાઈ લક્ષ્મીચંદભાઈ જોષી પરિવાર ( નખત્રાણા ) , શ્રીમતી શીલાબેન કમલેશભાઈ જોષી પરિવાર ( નખત્રાણા ) , શ્રી શૈલેષભાઈ લવજીભાઈ મજેઠીયા ( એચ.પી.ગેસ –નખત્રાણા ) , શ્રી વાઘેશ્વરી જવૅલ્સ હસ્તે શ્રી ગંગારામભાઈ મનજી ( દેવીસર હાલે નખત્રાણા ) અને શ્રી કે.વી.ઓ. જૈન મહાજન ભુજ દ્વારા કન્યાને રૂ . ૧૧,000 / – ના બોન્ડ અપર્ણ કરવામાં આવ્યા હતા . આજના આ લગ્ન પ્રસંગે સંસ્થાના જનરલ મેનેજર શ્રી અંકિત ગાલા અને શ્રી હરનિશભાઈ મહેતાએ વ્યવસ્થા સંભાળી હતી . વિધી વિધાન શ્રી તુષારભાઈ જોષીએ કરાવ્યા હતા.અને ભોજનની વ્યવસ્થા શ્રી ભરતભાઈ સોનગરાએ સંભાળી હતી .

તમારો પ્રતિભાવ આપો

Your email address will not be published. Required fields are marked *