મહેસાણા ના પાલોદર ગામ ખાતે રામદેવ પીર મહારાજ ના મંદિર ની બાજુમાં મહેસાણા તાલુકા નો ૭૪ મા વન મહોત્સવની ઉજવણી તથા વૃક્ષારોપણ નો કાર્યક્રમ યોજાયો

મહેસાણા ના પાલોદર ગામ ખાતે રામદેવ પીર મહારાજ ના મંદિર ની બાજુમાં મહેસાણા તાલુકા નો ૭૪ મા વન મહોત્સવની ઉજવણી તથા વૃક્ષારોપણ નો કાર્યક્રમ યોજાયોઆ વન મહોત્સવની ઉજવણી તથા વૃક્ષારોપણ કાર્યક્રમ માં મુખ્ય મહેમાન બહુચરાજી ના ધારાસભ્ય સુખાજી ઠાકોર.ગિરિશભાઈ રાજગોર. જિલ્લા ડેલિકેટ તુષાબેન પટેલ. તાલુકા દંડક રમેશભાઈ પંડ્યા. તથા વનરક્ષક રેન્જ અધિકારી ભારતીબેન ચૌધરી તેમજ અન્ય અધિકારીઓ તેમજ ગામ ના વડીલો તેમજ સ્કૂલ ના બાળકો એ હાજરી આપીઆ કાર્યક્રમ ની શરૂઆત મહેમાનો દ્વારા દીપ પ્રગટાવી કરવામાં આવી
ત્યાર બાદ મહેમાનો ને ચંદન ના છોડ ના રોપા આપી તેમનું સ્વાગત કરવામાં આવ્યું ત્યાર બાદ નાના બાળકો દ્વારા પ્રાથૅના થી સ્વાગત કરવામાં આવ્યું ત્યારબાદ મહેમાનો દ્વારા વૃક્ષારોપણ કરવામાં આવ્યું અને અલગ અલગ છોડ ના રોપા નું વિતરણ કરવામાં આવ્યું
રીપોર્ટર-ચેતન પટેલ-મહેસાણા

તમારો પ્રતિભાવ આપો

Your email address will not be published. Required fields are marked *