બહુચરાજી ખાતે ક્ષત્રિય દરબાર તથા ક્ષત્રિય ઠાકોર સમાજ દ્વારા સંમેલન કાયૅકમ યોજાયો

મહેસાણા

બહુચરાજી ખાતે ક્ષત્રિય દરબાર તથા ક્ષત્રિય ઠાકોર સમાજ દ્વારા સંમેલન કાર્યકમ યોજાયો જેમા મુખ્ય મહેમાન માં મુખ્ય મંત્રી ભૂપેન્દ્રભાઇ પટેલે આ કાર્યક્રમ માં હાજરી આપી . આ કાર્યક્રમ માં પૂર્વ ગૃહમંત્રી રજનીભાઈ પટેલ . બહુચરાજી ધારાસભ્ય સુખાજી ઠાકોર. નટુજી ઠાકોર.ગિરિશભાઈ રાજગોર .તથા સમાજના આગેવાનો એ હાજરી આપી હતી બેચરાજી વિસ્તારમાં માં બહુચર માતાજીનું સ્થાનક આસ્થા નું મોટું કેન્દ્ર હોવાથી બહુચરાજી મંદિર ના વિકાસ ના લિધે આજુબાજુ ના વિસ્તાર ના લોકો ને ધંધો રોજગાર મળી રહે તે માટે
મારુતિ સુઝુકી કંપની ને આવવાથી આજુબાજુ વિસ્તાર ના તેમજ રાજ્ય બહાર થી આવતા લોકો બેરોજગાર યુવાનોને રોજગારી મળી જેના કારણે બેચરાજી ના વેપારી તેમજ વેપારીઓને રોજગારી મળી
આ કાર્યક્રમમાં બહુચરાજી માતાજી ના મંદિર ના નવનિર્માણ વિકાસ માટે ની ચર્ચા કરવામાં આવી માં બહુચર માતાજીનું મંદિર ના શિખર ની ઉંચાઈ ૫૬ ફટ માથી અંદાજે ૮૧.૬ ફટ ની ઉંચાઈ માટે ની ચર્ચા પણ કરવામાં આવી
રીપોર્ટર
ચેતન પટેલ
મહેસાણા

તમારો પ્રતિભાવ આપો

Your email address will not be published. Required fields are marked *