ધી કડોદ હાઈસ્કૂલ કડોદ માં શિક્ષક દિનની ઉજવણી

રિપોર્ટ,મયુર પટેલ

બારડોલી તાલુકાના કડોદ ગામ ખાતે આવેલી નામાંકિત હાઈસ્કૂલના ઉચ્ચતર પ્રાથમિક વિભાગ ધોરણ છ થી આઠ ના આચાર્ય શ્રી સંદીપભાઈ ના માર્ગદર્શન હેઠળ 5 સપ્ટેમ્બર ના રોજ શિક્ષક દિનની ઉજવણી વિદ્યાર્થીઓએ જાતે શિક્ષક બની વર્ગસંચાલનનું અને વિદ્યા અભ્યાસનું કાર્ય કર્યું હતું
સામાજિક ઘડતર માટે શિક્ષકનું યોગદાન મહત્વ નુ છે જેનો આ વિદ્યાર્થી મિત્રો દ્વારા સાક્ષાત અનુભવ લેવામાં આવ્યો હતો અને આવનારા સમયમાં ભવિષ્યમાં તેઓ પણ સારા શિક્ષક બની સમાજનું ઘડતર કરે એ પ્રકારની પ્રેરણા તેઓએ લીધી હતી આ પ્રસંગે શાળાના શિક્ષક ગણો દ્વારા તેઓને અભિનંદન શુભેચ્છા પાઠવી પ્રોત્સાહિત કરવામાં આવ્યા હતા

KAMALAM DAILY

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

SCAM SCAM