ભાવનગર મોતીબાગ ટાઉનહોલ ખાતે ભારતીય જનતા પાર્ટી ભાવનગર મહાનગરના અઘ્યક્ષ શ્રી અભયસિંહ ચૌહાણ,ચૂંટણીમાં ભારતીય જનતા પાર્ટી પ્રેરિત જન વિશ્વાસ પેનલને મતદાન કરવા અપીલ

ભાવનગર મોતીબાગ ટાઉનહોલ ખાતે ભારતીય જનતા પાર્ટી ભાવનગર મહાનગરના અઘ્યક્ષ શ્રી અભયસિંહ ચૌહાણ, વરિષ્ઠ આગેવાન શ્રી હરુભાઈ ગોંડલિયા, મહામંત્રી શ્રી પાર્થભાઈ ગોંડલીયા, શ્રી અલ્પેશભાઈ પટેલ, શ્રી નરેશભાઈ મકવાણા, મેયર શ્રી ભરતભાઈ બારડ, ડે. મેયર શ્રીમતી મોના બેન પારેખ, સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન શ્રી રાજુભાઇ રાબડિયા, શાસક પક્ષના નેતાશ્રી કિશોરભાઈ ગુરૂમુખાણી દ્વારા શ્રી ભાવનગર નાગરિક સહકારી બેંક લિ. ની ચૂંટણીમાં ભારતીય જનતા પાર્ટી પ્રેરિત જન વિશ્વાસ પેનલને મતદાન કરવા અપીલ કરેલ છે. આવો સૌ સાથે મળી ભારતીય જનતા પાર્ટી પ્રેરિત જન વિશ્વાસ પેનલના ઉમેદવારોની તરફેણમાં મતદાન કરીએ.

તમારો પ્રતિભાવ આપો

Your email address will not be published. Required fields are marked *