ડાંગ જિલ્લાના આખા વન વિસ્તાર આહવા સાપુતારા સુબીર વઘઇ અને આજુબાજુ ના વિસ્તાર મા વરસાદ આયવો હતો અને ખેતી ના પાકો ભારે નુકસાન થયુ. સાપુતારા ખાતે લોકો દ્વારા આનંદ ની લાગણી જન્મી બીજી બાજુ ખેડૂતો ને પારાવાર નુખાન સહન કરવાનો વારો આવ્યો છે હવે જોવાનું રહ્યું કે સરકાર દ્વારા ખેડૂતો માટે સુ વિચારણા કરવામાં આવશે નુકસાની નું વળતર આપવામાં આવશે કે થોડી રાહ જોવાની નીતિ આપવામાં આવશે નુકશાન થવાને કારણે ખેડુતો ને પારાવાર નુકસાન થયું એવું જાણવા મળેલ છે
આખા ડાંગ જિલ્લા મા વરસાદ નું વાતાવરણ જોવા મળેલ છે પાકો ને નુકસાન થયેલ છે એવું ખેડૂતો દ્વારા જાણવા મળેલ છે સરકાર દ્વારા તેના ઉપાયો કયા કરવામાં આવશે તે જોવાનું રહ્યું નુકસની નું વળતર કયારે ચૂકવાસે તેનું તે ખેડૂતો દ્વારા ધ્યાન મા લેવાનું રહશે
રિપોર્ટ- અમરનાથ જગતાપ ડાંગ

