





સોમનાથ મહાદેવ અને પંચમુખી હનુમાનજી મંદિર ગુજરાત હાઉસિંગ બોર્ડ ખાતે સ્વચ્છતા હી સેવા અભિયાન કરવામાં આવ્યોમહિલા મોરચાના પ્રદેશ અધ્યક્ષ દીપિકાબેન સરડવા મોરબી જિલ્લા પ્રમુખ રણછોડભાઈ દલવાડી મોરબી 65 લોકપ્રિય ધારાસભ્ય શ્રી કાંતિભાઈ અમૃતિયા મહામંત્રીશ્રી જેઠાભાઇ મિયાત્રા ઉપપ્રમુખ શ્રી જયુભા જાડેજા મોરબી શહેર પ્રમુખ શ્રી લાખાભાઈ જારીયા પ્રદેશ સભ્ય અનિલભાઈ મહેતા મહામંત્રી શ્રી ભાવેશભાઈ કણજારીયા મહામંત્રી રીસીપભાઈ કૈલા પૂર્વ ઉપપ્રમુખ હસુભાઈ પંડ્યા કમલમ દેનીક સૌરાષ્ટ્ર ઝોન ચીફ મહેશ ડી સિઘવ તેમજ મારા સંગઠનના સાથી મોરબી શહેર ભાજપ પરિવાર નગરપાલિકાના પૂર્વ કાઉન્સિલર શ્રીઓ વોર્ડ પ્રમુખશ્રીઓ વોર્ડ પ્રભારીશ્રીઓ તેમજ મોરચાના હોદ્દેદારો તેમજ કાર્યકર્તા મિત્રો હાજર રહ્યા