











મોરબી શહેર બુથ નંબર 266 ના પ્રમુખ રોહિત કનજારિયા ના નિવાસ્થાને ઓચિંતી મુલાકાત પ્રદેશ પ્રમુખ શ્રી સી આર પટેલ સાહેબ અને મોરબી જિલ્લા પ્રભારી મંત્રી શ્રી પ્રફુલભાઈ પાનસેરીયા પ્રભારી શ્રી ડૉ હિતેશભાઈ ચૌધરી મોરબી 65 ધારાસભ્ય શ્રી કાંતિભાઈ અમૃતિયા મોરબી જિલ્લા પ્રમુખ શ્રી રણછોડભાઈ દલવાડી યુવા પ્રદેશ પ્રમુખ શ્રી પ્રશાંતભાઈ કોરાટ મહામંત્રી શ્રી કે.એસ અમૃતિયા ,જેઠાભાઇ મિયાત્રા, નરેન્દ્ર સિંહ ઝાલા ઉપપ્રમુખ જયુભાઈ જાડેજા મોરબી શહેર પ્રમુખ શ્રી લાખાભાઈ જારીયા મંત્રી શ્રી નીરજભાઈ ભટ્ટ મારા સાથી મહામંત્રી રીસીપભાઈ કૈલા તેમજ જિલ્લાના અને શહેરના હોદ્દેદારો અને સ્થાનિક આગેવાનો હાજર રહ્યા..