ડીસા ખાતે શ્રી વઢીયાર પરગણા લોહાણા મહાજન ની કારોબારી મિટિંગ યોજાઈ


સમગ્ર ગુજરાતમાં માં અત્યારે લોહાણા મહાજનો વિવિધ વિસ્તાર તેમજ ગોળ પ્રમાણે આવેલ છે ત્યારે વઢીયાર પંથક ના લોહાણા ઓ વિવિદ્ય વિસ્તાર માં ધંધા અર્થે સ્થાયી થયેલ છે ત્યારે વઢીયાર પંથક ની એકતા અને અસ્મિતા જળવાઈ રહે અને જ્ઞાતિ ની રીતરિવાજો તેમજ જૂની પરંપરા સાથે સમાજ જોડાઇરહે અને એકતા જળવાઈ રહે તે હેતુ થી આ મહાજન ને ફરીથી સક્રિય કરવા માં આવ્યું જે ના અનુંસંધાને હારીજ ખાતે વિશાળ સંખ્યા ના વઢીયાર સમાજ ના લોહાણા ઓનું સ્નેહ મિલન કાર્યક્રમ રાખવા માં આવ્યો છે જે કાર્યક્રમ ને અનુલક્ષીને વઢીયાર પંથક ના રહેતા લોહાણા ઓ ના વિસ્તાર માં કારોબારી ની અગત્ય ની મીટીંગો રાખવા માં આવી જેમાં આજરોજ ડીસા ખાતે આ મીટિંગ નું આયોજન કરવા માં આવ્યું જેમાં દરેક મહેમાનો નું કંકુ તિલક કરી સ્વાગત કરવામાં આવ્યું તેમજ અલ્પાહાર ની વિશિષ્ઠ વ્યવસ્થા ડીસા ની કમિટી દ્વારા કરવા માં આવી ત્યારબાદ દીપ પ્રાગટય કરી સર્વે એ સ્ટેજ પર સ્થાન શોભાવ્યું આ કાર્યક્રમ માં વઢીયાર લોહાણા પરગણા મહાજન ના પ્રમુખ હિતેશ એન પુજારા ચંદુભાઈ એચ ખેતાણી ડૉ રમેશ એચ હાલાણી મહામંત્રી કમલેશભાઈ તન્ના સંગઠન મંત્રી કિશોરભાઈ અખાણી ખજાનચી ડૉ સંજય ભાઈ કતીરા સંગઠન કન્વીનર ભગવનભાઈ અમૃતલાલ પુજારા નાની ચંદુર ભાઈલાલ ઈશ્વરલાલ પુજારા રતીલાલ બાવાલાલ ઠકકર દલપતરામ રઘુરામ ઠકકર અરવિંદભાઈ ભગવાનભાઈ હાલાણી હીરાલાલ હાલાણી વેડવાળા ઉપપ્રમુખ બનાસકાંઠા રજનીકાંત વી અખાણી ઉપપ્રમુખ
હાજર રહી મિટિંગ ના એજન્ડા વિશે કારોબારી માં ચર્ચા કરી હતી આ કાર્યક્રમ ને સફળ બનાવવા હીરાલાલ વેડવાળા રાજુભાઇ લેબોરેટરી પ્રહલાદભાઈ સામાજિક અગ્રણી અમરતભાઈ મામા રમેશભાઈ એન કોટક મહેન્દ્ર ભાઈ ચંદ્રાણી દીપકભાઈ ટી ઠકકર એ આ કાર્યકર્મ સફળ બનાવવા તનતોડ મહેનત કરી સફળ બનાવ્યો હતો સમગ્ર કાર્યક્રમનું સ્ટેજ સંચાલન રાજુભાઇ સચદે અને પ્રહલાદભાઈ એ કર્યું હતું
આનંદ ઠકકર ડીસા

તમારો પ્રતિભાવ આપો

Your email address will not be published. Required fields are marked *