અપહરણ વિથ એટ્રોસીટીના ગંભીર ગુન્હામાં ત્રણેક માસથી ફરાર આરોપીને ઝડપ્તી એસ.ઓ.જી.પોલીસ
અમિતકુમાર ઉપાધ્યાય-અરવલ્લી

અરવલ્લી જિલ્લા પોલીસ વડા શૈફાલી બારવાલે નાસતા ફરતા આરોપીઓ ને શોધી કાઢવા તેમજ અન્ય ગંભીર ગુન્હાઓ ડિટેક કરી કાયદેસર કાર્યવાહી ની સૂચનાઓ આપવામાં આવી હતી. પોલીસ વડા દ્વારા આપેલ સૂચનાઓ નું પાલન કરતા સી.એફ.રાઠોડ I/C પોલીસ ઇન્સ્પેકટર એસ.ઓ.જી દ્વારા અરવલ્લી જિલ્લામાં નાસતા ફરતા આરોપીઓ ઝડપી લેવા ગાળ્યું કસવામાં આવ્યું હતું એસ.ઓ.જી પોલીસ ઇન્સ્પેક્ટર સી.એફ.રાઠોડ તથા પોલીસ સ્ટાફના માણસો પેટ્રોલિગમાં હતા તે દરમિયાન બાતમી હકીકત મળેલ કે,ધનસુરા
પોલીસ સ્ટેશનમાં અપહરણ તેમજ એટ્રોસિટી જેવા ગંભીર ગુનાનો આરોપી આરોપી અમતૃભાઇ લક્ષ્મણભાઇ ડામોર.ભાથીફળી મેઘરજ તેના ઘરે છુપાયેલો છે તે આધારે છટકુ ગોઠવી આરોપીની ધડપકડ કરી આરોપીને ધનસુરા પોલીસને સોંપવામાં આવ્યો હતો.