
જીગર બી ઠક્કર ગાંધીધામ
ખીચડી કઢી અને માં કૃપા પદયાત્રી સેવા કેમ્પ દ્વારા માતાના મઢ જતા પદયાત્રીઓ ના સેવા કેમ્પ તારીખ ૧૧/૧૦/૨૦૨૩ ના રોજ અંજાર ભુજ રોડ મુકામે માં કૃપા પદયાત્રી સેવા કેમ્પ ની જગ્યા ઉપર ગરમ ગરમ સમોસા અને ઠંડી પાણી ની બોટલ સેવા જલારામ ખીચડી કાઢી ગ્રુપ ની મહિલા ઓ દ્વારા આપવામાં આવેલ જેમાં રિના ઠકકર, કિંજલ ઠકકર, નિલ્પાબેન ઠકકર, જાનકીબેન ઠકકર, શ્રુતિબેન ઠકકર, પારૂલબેન ઠકકર, રીંકુબેન ઠકકર અને જિનલ ગોસ્વામી એ વગેરે એ ભાગ લીધેલ
જેમાં દાતા
૧) માં કૃપા પદયાત્રી સેવા કેમ્પ અને સ્વ મનુભાઈ છગનલાલ પરિવાર તરફ થી
૨) જય જલારામ મિત્ર મંડળ
૩) હિમાંશુ કીર્તિ ભાઈ ઠકકર રહ્યા
પરિવાર તરફ થી મળેલ છે દાતા પરિવારો ને કોટી કોટી વંદન
