ડીસા નગરપાલિકા ના નવીન ઉપપ્રમુખ શૈલેશભાઈ રાયગોરે ચાર્જ સંભાળ્યો


ડીસા નગરપાલિકા ની ગત ટ્રમ્સ પુરી થતા નવીન વરાયેલ ભાજપ ની બોડી માં ઉપ પ્રમુખ તરીકે શૈલેશભાઈ રાયગોર ની નિમણૂક કરવામાં આવી હતી જેમનો ચાર્જ આજરોજ ડીસા ના ધારાસભ્ય પ્રવીણભાઈ માળી નગરપાલિકા પ્રમુખ સંગીતાબેનદવે મગનલાલ માળી કનુભાઈવ્યા સંજયબ્રહ્મભટ્ટ દિનેશભાઇ દવે બહાદુરસિંહ વાઘેલા તેમજ પાર્ટી ના કાર્યકરો નગરપાલિકા કોર્પોરેટરો શુભેચ્છકો સગા સબધી ઓ ની ઉપસ્થિતિ માં ચાર્જ લઇ ડીસા ના વિકાસ માં સંપૂર્ણ સહભાગી થઇશ તેવી ખાતરી આપી હતી
આનંદ ઠકકર ડીસા

તમારો પ્રતિભાવ આપો

Your email address will not be published. Required fields are marked *