સ્થાનિક સ્વરાજની ચૂંટણી ને લઇ ધ્યાને લઇ ગણપતસિંહ વસાવા અને અશોકભાઈ ધોરાજીયા ડાંગ ની મુલાકાતે

ડાંગ જિલ્લામાં સ્થાનિક સ્વરાજની ચૂટણીને લઈને ડાંગ જિલ્લાની મુલાકાત લીધી. ડાંગ જીલ્લામાં સંગઠન તેમજ ચૂટાયેલા સભ્યો સાથે બેઠક કરી. આગામી સ્થાનિક સ્વરાજની ચૂટણીમાં ભાજપ જંગી બહુમતીથી જીતે તે માટે ગામે ગામ પ્રચાર સહિત સર્વ તૈયારીઓ માટે બેઠકમાં ચર્ચા કરી. ડાંગ જિલ્લાના વડા મથક આહવા ખાતે ગણપતસિંહ વસાવા અને અશોકભાઈ ધોરાજીયા નુ ભવ્ય સ્વાગત કરવામાં આવ્યું

રિપોર્ટ-અમરનાથ જગતાપ ડાંગ

તમારો પ્રતિભાવ આપો

Your email address will not be published. Required fields are marked *