


માં ની આરાધનાના પર્વ નવરાત્રિ નિમિત્તે નિકોલ ખાતે આયોજીત ખોડલધામ પરિવારિક નવરાત્રિ મહોત્સવમાં મંત્રી શ્રી કુવરજીભાઈ હળપતિ અને અન્ય ગણમાન્ય મહાનુભાવો સાથે હાજરી આપી. આ તકે સન્માન કરવા બદલ ખોડલધામના ટ્રસ્ટી શ્રી ધ્રુવભાઈ તોગડિયા અને સમગ્ર ટ્રસ્ટી મંડળનો ખૂબ ખૂબ આભાર માન્યો હતો